Chhello Divas – Gujarati Movie Review
Genre: Comedy.
Star Cast: Yash Soni, Malhar Thakar, Janki Bodiwala, Mitra Gadhvi, Kinjal Rajpriya, Aarjav Trivedi, Rahul Raval, Netri Trivedi, Mayur Chauhan aka Michael, Prapti Ajwalia, Prashant Barot and Jitendra Thakkar.
Music: Meghdhanush & Harsh Trivedi.
Written & Directed by: Krishnadev Yagnik.
કોલેજમાં ભણતા હોવ અને પોતાની જ ભાષા સાથે પોતાના જ ચેહરા જયારે મનોરંજન પૂરું પાડતા હોય ત્યારે film જોવાનો મજજો પડે.. મિત્રો સાથેના જુના દિવસો વાગોળવા હોય એના માટે છે છેલ્લો દિવસ ફિલ્મ, જેનો ઓડિયો રીવ્યુ શેર કરું છું. ગુજરાતી ફોન્ટ બધાના ફોનમાં સપોર્ટ નહિ કરે એટલે ફેવ. સીન અને ગીત અંગ્રેજીમાં લખીશ.
Fav Scene: Break up scene & જાગ રે માલણ જાગ by Naryo.
Fav Song: Kehvu Ghanu Ghanu sung By Parthiv Gohil and penned by Tushar Shukla.
Fav Actor: Aarjav Trivedi as DHULYO & Mayur Chauhan as Naresh.
હ્યુમર, ટાઈમિંગ અને દરેક કલાકારની મેહનત માટે હું અદિતિ કહું છું કે વર્ષ 2015ના છેલ્લા દિવસોમાં આવેલ ફિલ્મની મજા પેહલેથી – છેલ્લે સુધી લેવા જેવી ખરી.
P.S તમારો રીવ્યુ પણ ચોક્કસથી શેર કરજો .
One Comment
anand padhya says:
December 5, 2015 at 1:03 am
Superb movie
Jabarjast
Malhar bhai u are awsone
& all start cast