NH10 – Film Review
Personally I dislike this film as I really cant see કૃરતાભર્યા દ્રશ્યો.
પ્રિ-ઈન્ટરવલ i thought કે હમણાં કઈક જોરદાર આવશે.
કદાચ કોઈ ખતરું સીન કે ટ્વિસ્ટ જોવાની ઈચ્છા હતી પણ જે સમયે ઈન્ટરવલ પડ્યો
ત્યારે જ સમજી જવાનું હતું કે આ મુવીમાં 100% ડખા છે.
બની શકે કેઅમદાવાદ/ગુજરાતમાં રેહવાના લીધે પણ
આપણને (મને) આ ફિલ્મમાં કોઈ કનેક્ટ ના મળે.
(લખતા લખતા પણ એ જ વિચાર આવે છે કે આટલી હદે ક્રૂર દ્રશ્યો બતાવાની ક્યાં જગ્યા જ હતી!)
ઘણી ખરીવાર તો અનુષ્કાનો મેકઅપ પણ બીવડાવી દે એવો હતો…
ફિલ્મનો જે વિષય છે એના પર આમ જોવા જઈએ તો ઘણી ફિલ્મ આવી ચુકી છે
એટલે ‘Based on true story’ સિવાય કશું એવું નવું નહોતું જે જીજ્ઞાસા જગાવે.
જો તમારો અને મારો ટેસ્ટ same હશે તો કલાઇમેકસ સુધી પહોચતા બગાસાં આવી શકે છે.
Ok… કેમ જોવાય? એ સવાલ હોય તો
1) ખુબ જ રિયાલીસ્ટીક ફિલ્મ છે.
2) હું critic નથી તેમ છતાં પણ ગમી જાય એવું કેમેરાવર્ક લાગ્યું એટલે
જે Phantom production house ના ફેન છે એમને તો મજ્જો જ પડવાનો.
બાકી ના જુવો તો ચાલે આપણે પાછું ઉનાળા વેકેશનમાં તો ખાસ પિક્ચર જોવાના એટલે અત્યારથી પૈસા બચાવજો
( PS. એટલે નહિ કે બધી સારી જ ફિલ્મ્સ આવાની છે પણ ગમે તેમ તોયે, અમદાવાદી ને!!!
પૈસા ખર્ચો તો ભલે પિક્ચરમાં વસૂલ ના થાય પણ during summer – AC માં તો થઇ જાય)
7 Comments
eruch billimoria. says:
March 14, 2015 at 3:01 pm
You are absolutely correct aditi. There was too much violence in the film. It was an average movie.
Kamal says:
March 14, 2015 at 4:46 pm
ADI
First of all congratulations for enter in New role as a writer.
Wasimkhan says:
March 14, 2015 at 6:54 pm
hahahahhah dear right
vishal says:
March 15, 2015 at 7:54 am
I have this movie watch it NH10 movie very HIT from all girls and this movie very suspence and no boaring movie . i have very nice movie 5 star
dipesh says:
March 15, 2015 at 8:28 am
Agree with th u …but it’s watchable movie….. no learning from movie but still one time watch ….
abhishek says:
March 16, 2015 at 12:09 am
I’m nly waitin fr brothers….sid nd akki..gonna shatter d box office records…
KUldeepsingh mahawar says:
March 19, 2015 at 8:52 pm
haaaaa .. ye thik he ki movie me aise scenes he jo ki dekhe nahi ja sakkte he .. but hariyana me aaj bhi kafi khap panchayat he .. aur waha pe aaj bhi kafi aisi ku-ritiya he jinke hataaye jaane ki sakht jarurat he .. movie me jo bhi dikhaya he . ek dum sach dikhaya he