Ouroboros Theatre Festival
I have never given a chance to theatre to entertain me. All I know about theatre is ‘something which I’ll never understand or something which can never entertain at least me. પણ મારો ભ્રમ ભાંગી ગયો જયારે મેં 3 દિવસ સુધી સતત થિયેટર ને જાણ્યું અને જોડે જોડે માણ્યું. let me share my experience Day wise
Ouroboros Theatre Festival
Day 1
નાટક અને ફિલ્મમાં તારા મતે શું ફર્ક Aditi? Well ફિલ્મની મજા ટોપ ફસ્ટમાં છે અને નાટકની મજા આગળથી ફસ્ટમાં છે.અહી કલાકારને નજીકથી જોવાના પૈસા છે.
પેહલી વખત મેં મારો શુક્રવાર મલ્ટીપ્લેકસની જગ્યાએ થિયેટર (Theatre)ને આપ્યો અને Trust me – પૈસા વસૂલ feel હતી. ઓરોબોરોસ થીયેટર કંપનીના દરેક વ્યક્તિની મેહનત અને પ્રયાસ વખાણવા લાયક છે.
આ ઇવેન્ટના પાર્ટનર તરીકે મેં કહ્યું હતું કે હું ટોટલી ફિલ્મી કીડા છું, નાટક જોવાનો અનુભવ ઓછો છે એટલે પેહ્લો દિવસ નક્કી કરશે કે
બીજા 2 દિવસ હું ફેસ્ટીવલમાં આવીશ કે નહિ.. પણ હવે નક્કી કર્યું છે કે જેટલી વાર ઇવેન્ટ થશે એના દરેક દિવસ હું જઈશ 🙂
Day 1 – Impressive talent : Dhaivat Maheta (Vaanke Vaanka fame), Sanjay Galsar (Khelando fame) & Ojas Rawal (The Comedy Factory fame)
Day 2
‘Tarz-e-Thetar’ by Rajoo Barot & Teamમાં ગુજરાતી નાટક સાથે જોડાયેલ સંગીત વિષે અદભૂત વાતો જાણવા મળી.
ચિરાગ ત્રિપાઠીના અવાજમાં આપણા વિસરાઈ ગયેલ નાટક સાથે જોડાયેલ ગીતો અને તેના ભવ્ય વારસા જોડેનો શાબ્દિક પરિચય કેવો રહ્યો તે શબ્દોમાં નહિ વર્ણવી શકું
અને એટલા માટે જ થયું કે ચાલો જરા નાનો અમથો વિડીયો શેર કરું.
Touchy Line of the Day :
પીયુ સાથેની રાત તો જાગરણની રાત છે ,
પિયુ વગરની રાત તો ઉજાગરાની રાત છે.
Dialogue of the Day:
જીવનમાં વાતો પકડી રાખો તો માણસો છૂટી જાય.
)J( from Will you be my Guitar play – Ujjval Dave you nailed it.
Impressive Talent : Jigar (Tarz-e-Thetar fame), Dushyant Malik (Faras – Chekhov fame), Vanashree Kansara & Ujjval Dave (Will you be my guitar fame)
Day 3
Final Day of Ouroboros Theatre Festival was totally ‘’Nazar Badliyaa’’ Experience for me.
આ 3 દિવસ દરમ્યાન બધા પ્રકારનું genre જાણે જોઈ લીધું અને છેલ્લા દિવસે જે મજ્જો હતો એ લખીને વ્યક્ત કરવામાં મજ્જો નથી.
After this 3 days experience all I want to say is that ‘Team Ouroboros Nailed it’ – 3 cheers to this young group
જેમણે ખરેખર ગજ્જબ મેહનત કરી છે આ ફેસ્ટીવલ માટે અને ખાસ તો મારા જેવા લોકોના દ્રષ્ટિકોણ બદલવા માટે.
(Yes as I mentioned previously I’m completely new to theatre ki duniya… મને કંઈજ ટપ્પી નથી પડતી.
(All I love is Typical Bollywood film but I enjoyed this Fest)
Impressive Talent: Now Theatre Group’s Each and Every artist is impressive but Special Mention: Gyanedra Tripathi, Saurabh Saraswat, Vyom Sharma & Sandeep Shridhar Dhabale (Abnormal play fame artist)
P.S The Clown’s Hat lengthy હતું પણ મારી બાજુમાં બેઠેલ 9 વર્ષની છોકરી અને એની બાજુમાં બેઠેલ 70 વર્ષના દાદા
throughout that Act- ખડખડાટ હસતા જ રહ્યા, અને Super Talented Priyankar Kumar & Yash Yogi
સાથે જાણે મારું પણ થીયેટર સ્ટેજ પર debut થયું હોય એવું લાગ્યું 😀
{Clowning- as a theatrical form પેહલી વખત Ahmedabad ma થયું }
Bottom line is that Being a person who has never watched plays and has no connection to theatre, I felt that whatever was presented to me was just great and I enjoyed it thoroughly.
Sharing few Snapchat/Insta images clicked by me during the Ouroboros Theater Festival & glimpses video of the event 🙂 Also have a look on viewer’s feedback.
Hope you enjoyed reading about this festival.
…
No Comments