Romance Complicated – (ROM COM) Gujarati Movie Review
Genre: Romantic Comedy.
Cast: Malhar Pandya, Divya Misra, Maulik Nayak, Dharmesh Vyas, Dhwani Gautam, Shekhar Shukla and Darshan Jariwala.
Music Director: Jatin-Pratik & Darshan Raval. (Additional Composer)
Director: Dhwani Gautam.
To be very honest આ ફિલ્મ ખુબ લાંબી છે..સ્ટોરીમાં લફડા, ટેકનીકલ ભૂલો, લંબાઈ, ધીમી ગતિ, કારણ વગરના લોકોનો મેળાવડો અને ગીતોનો ઓવરડોઝ તો છે જ પણ એકેય ખૂણેથી ગુજરાતી ફિલ્મ જેવું લાગતું જ નથી. All Thanks to મલ્હાર પંડ્યા, મૌલિક નાયક અને સંગીત જેણે ફિલ્મને Sehanable બનાવી. હજી સુધી વિચારું છું કે ફિલ્મમાં અમેરિકા શેના માટે બતાવ્યું છે ?? આટલા મોટા બજેટની ફિલ્મમાં આટલું નબળું કાસ્ટિંગ કેમ ? દમદાર કલાકારોની સ્ક્રીન પ્રેઝન્સ ઓછી છે અને જેનામાં સેહજ પણ દમ નથી એવી 3 – 3 એક્ટ્રેસની આજુબાજુ એવી રીતે કેમેરા ફરે રાખે છે જાણે માધુરી , કરિશ્મા અને રવિના હોય !! Anyway let me share my likings/disliking and quick review.
Best Part: Malhar Pandya.
Worst Part: Divya Misra & her ઉચ્ચાર, Story & Length. (So called ગુજરાતી ફિલ્મ છે એટલે ભૂલો માફ)
Weird Part: અમિતાભ બચ્ચનનો અવાજ પૂરુ રાજકુમારના ચેહરા જોડે જાય? તો પછી આટલા વજનદાર ફીમેલ RJ નો અવાજ એક ઢીલા કલાકાર જોડે કેમનો જાય ?
Best Scene: ummm….Let me think.. Yes When Darshanbhai gets emotional on call conversation.
Worst Scene: ઘણા બધા,પણ ખાસ કરીને એવા જેમાં છોકરીના ચેહરા સિવાય બધે જ કેમેરા ફરે છે.
Missing part: અસલી ગુજરાતી ભાષા અને ગુજરાતીપણું .. No Connect.
Music: ગુજરાતી શબ્દોના ઉચ્ચારમાં તો લોચા જ છે પણ Yes My personal fav track is Ishq Rang બહુ સરસ છે. (Penned by Dashrath Mewal, Sung by Sonu Nigam & Aishwarya Majmudar, Composed by Jatin Pratik)
Watchable or Not: ફિલ્મને સપોર્ટ કરવા જોઈ શકો છો બાકી આને જોવાથી ગુજરાતી ફિલ્મ Industryને સપોર્ટ કરો છો એવું ના કહી શકાય કારણ કે એના માટે ફિલ્મનું ગુજરાતી હોવું જરૂરી છે. This one is a poor Gujarati remake of superhit Punjabi film Jatt and Juliet. Sharing my detailed audio review.
P.S ચવાયેલી ચ્યુંઈંગમને ફરીથી ચાવીને રસ શોધતા આવડતું હોય તો જ રોમ કોમ જોવાની હિંમત કરાય!
No Comments