Dhantya Open – Gujarati Movie Review
Cast: Kiran Kumar, Naresh Kanodia, Manav Gohil, Revanta Sarabhai, Jinal Belani, Abhinay Banker & Anooradha Patel. Music: Tapas Relia. Director: Ajay Phansekar. જયારે સાંભળ્યું કે નરેશ કનોડિયાની કારકિર્દીનો પેહલો negative રોલ છે ત્યારથી જ હું excited હતી ‘ધનત્યા Open” માટે .. આમ પણ ઘણા વખતથી એક સપનું હતું કે ગુજરાતી Industry ના ધુરંધર કલાકારોને એક વાર Multiplex […]