Karsandas Pay And Use – Gujarati Movie Review
Genre: Romance. Cast: Mayur Chauhan, Deeksha Joshi, Hemang Shah, Jay Bhatt & Chetan Daiya. Background Score: Amar Mohile. Director: Krishnadev Yagnik. જયારે છેલ્લો દિવસના મેકર્સ ગુજરાતી ફિલ્મ લઈને આવે એટલે પેહલો સવાલ એક જ થાય કે, શું પ્રેમનું આ પ્રેશર અપેક્ષાના પ્રેશરને પહોંચી વળશે ? તો જવાબ છે હા.. અને આ ‘હા’માં મારી હાંશ પણ ભળી છે કારણકે […]