NH10 – Film Review
Personally I dislike this film as I really cant see કૃરતાભર્યા દ્રશ્યો. પ્રિ-ઈન્ટરવલ i thought કે હમણાં કઈક જોરદાર આવશે. કદાચ કોઈ ખતરું સીન કે ટ્વિસ્ટ જોવાની ઈચ્છા હતી પણ જે સમયે ઈન્ટરવલ પડ્યો ત્યારે જ સમજી જવાનું હતું કે આ મુવીમાં 100% ડખા છે. બની શકે કેઅમદાવાદ/ગુજરાતમાં રેહવાના લીધે પણ આપણને (મને) આ ફિલ્મમાં કોઈ કનેક્ટ ના મળે. (લખતા લખતા પણ એ જ વિચાર આવે છે કે આટલી હદે ક્રૂર દ્રશ્યો બતાવાની ક્યાં જગ્યા જ હતી!) ઘણી ખરીવાર તો અનુષ્કાનો મેકઅપ પણ બીવડાવી દે એવો હતો… ફિલ્મનો જે વિષય છે એના પર આમ જોવા જઈએ તો ઘણી ફિલ્મ આવી ચુકી છે એટલે ‘Based on true story’ સિવાય કશું એવું નવું નહોતું જે જીજ્ઞાસા જગાવે. જો તમારો અને મારો ટેસ્ટ same હશે તો કલાઇમેકસ સુધી પહોચતા બગાસાં આવી શકે છે. Ok… કેમ જોવાય? એ સવાલ હોય તો 1) ખુબ જ રિયાલીસ્ટીક ફિલ્મ છે. […]