Premji: Rise of A Warrior – Gujarati Movie Review
કાસ્ટઃ અભિમન્યુ સિંહ, હેપી ભાવસાર, મેહુલ સોલંકી, આરોહી પટેલ, મલ્હાર પંડ્યા, નમ્રતા પાઠક અને મૌલિક જગદીશ નાયક. ડિરેક્ટરઃ વિજયગીરી ગોસ્વામી. વિજયગીરી-જેમની અનેક શોર્ટ ફિલ્મ વખણાઈ ચુકી છે એમણે પ્રેમજી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મનો વિષય ઘણો બોલ્ડ કહી શકાય એવો છે, આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી હિંમતનું કામ છે પણ શું […]