Thai Jashe Gujarati Movie Review

    Genre: Drama.

    Cast: Malhar Thakar, Monal Gajjar, Manoj Joshi, Kumkum Das, Hemang Dave, Maulik Chauhan, Sharad Vyas, Bhavini Jani and Parth Raval.

    Director: Nirav Barot.

     

    The more I try to distance myself from Gujarati Film’s Review, the more requests I get of sharing the review. I think this is a very good positive change from the viewers’ perspective as they have started taking keen interest in knowing about Gujarati movies alongwith Bollywood films. અને એમાય આ વખતે તો રીલીઝ થઇ the most awaited Gujarati Film ‘થઇ જશે‘, મને  એમ કે પોઈન્ટ શેર કરી દઈશ તો ચાલી જશે પણ જેમ-જેમ  ગુજરાતી મુવી જોવાની ઈચ્છા ધરાવનારી ઓડીયન્સ વધી રહી છે એમ-એમ રીવ્યુની ડિમાન્ડ પણ વધવા લાગી છે.  So I’m glad that our industry has reached to that level where people not only talk about reviews but also consider them seriously.

    Anyway coming back to my super quick review of the film Thai Jashe. એ તો તમને ખબર જ છે કે વાર્તા શું છે -શું નહિ એટલે ટૂંકમાં કહું તો જેતપુર જેવી નાની જગ્યાએથી અમદાવાદ શિફ્ટ થઈને સપના પૂરા કરવાના વિચારો અને હકીકત વચ્ચે શું સ્ટ્રગલ છે એની ઉપર આખી ફિલ્મ છે. મલ્હાર ઠાકરના Fansનો સમય થોડો વધારે વહી જશે પણ ચાલી જશે. જે અમદાવાદી/Mumbaikar છે Or જેને Home loan ની સ્ટ્રગલ વિષે 1%નો પણ  Idea જ ના હોય એને ઇન્ટરવલ પેહલા સારો એવો સમય લમણે પડશે,પણ ઈન્ટરવલ પછી ચાલી જશે!

     

    મનોજ ભાઈનું કામ તો દર વખતની જેમ ગમી જાય એવું છે પણ suprise packageમાં જોવા મળી હિરોઈન મોનલ ગજ્જર ..પેહલી એવી Actress જોઈ જેને સેહજ પણ  હિરોઈનવેળા નથી કર્યા. અતિ સુંદર અને આંખોને ગમી જાય એવો એનો રોલે, જોડે મલ્હારે પણ Solo Lead તરીકે ખરેખર સારું કામ કર્યું છે.

     

    હેમાંગ દવે અને  ભાવિની જાનીનું કેરેક્ટર ક્યાંક લાઉડ લાગે છે પણ જો કે ઈરીટેટ કરવામાં 100% સફળ રહ્યા છે. મુવીનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એની લંબાઈ અને વાર્તા છે. લંબાઈ ટુકી હોત તો વાર્તા વધારે સારી લાગી શકેત અને જો લાંબી જ કરવી હોય તો વાર્તામાં જરા એ ભાગ પણ વિસ્તારથી ઉમેરી દીધો હોત કે આખરે જેતપુરમાં ‘પપ્પુ’ના પપ્પાની  મિલ બંધ કેમ  થઇ ગઈ?

     

    ચાલો, ફિલ્મની જેમ રીવ્યુને લાંબો ના ખેંચતા ટૂંકમાં કહી દઉં  શું ગમશે શું નહિ ગમે…

     

    UnSehanable Part: બિનજરૂરી લાંબા સીન સાથે  Pace of the film. Slo-Mo likers will not face the issue.

     

    Dhilo Part: Story, Screenplay writing and Background Score.

     

    યાદગાર નંગ: Himanshu Darling (Parth Raval).

     

    Taarif-e-kaabil: Malhar Thakar, Monal Gajjar & Decent Production Value. જેતપુરવાળો એરિઅલ શોટ બ્યુટીફૂલ છે.

     

    Fav one Liner: જરૂરિયાત માટે ધંધો ચાલે , જરૂરિયાતને જ ધંધો બનાવી દો તો કેમનું ચાલે #WaahBeta 🙂 જો કે તમને પેલો Smart City વાળો ડાઈલોગ વધુ ગમશે 😉

     

    Watchable or Not: One time watch for Malhar Thakar Fans. લોન લેવામાં ‘લેવાઈ ‘ જતા માણસની વ્યથાની કથા એટલે થઇ જશે. જો તમને મારી જેમ માત્ર કાર લોનનો અનુભવ હશે તો લોચા પડશે બાકી બેંકના ચક્કરો મારેલ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં કનેક્ટ મળી જશે.

     

     

    P.S હોમ લોનની પ્રોસેસ જેટલી જ લાંબી છે ફિલ્મ થઇ જશે!!! 😛

     

    2.5
    Related Post