Tu Ane Tari Vaato – Meghdhanush Rock Band

    After having a chat sessions with so many directors and actors, This time I’m coming up with the Ahmedabad based Rock Band in the Gujarati Chat Show Tu Ane Tari Vaato. Gujarati Chat Showની મજા કંઈક અલગ છે વિચારીને શરુ કરેલ ‘તું અને તારી વાતો’ તમને કેવી લાગે છે એ કેહજો .. આ કોઈ TV/Radioનો chat show નથી એટલે તમે ચાહો એ પ્રમાણે અલગ-અલગ પ્રકારના Guestને પણ હું બોલાવી શકું છું બસ જરૂર છે તમારા ફીડબેકની… So કેહતા રેહજો !!! Lots of Love xoxo

     

    Related Post